icon

TAMASO MA JYOTIRGAMAY

But I must explain to you how all this mistaken idea of denouncing pleasure and praising pain was born and will give you a complete account of the system and expound the actual teachings of the great explore

shape
shape

Message From President

Message From President

મારા વ્હાલા ગુજરાતી ભાઈ બહેનો

આશા છે આપ સહુએ આપણા તન મન માં ઉત્સાહ ભરતા દિવાળી ના તહેવારો મન ભરીને માણ્યા હશે.

આપણી પરંપરા એજ આપણી સંસ્કૃતિ છે અને સાહિત્ય એ કોઈ પણ સમાજ ની આરસી એટલેકે miroor છે.નવેમ્બર મહિના માં કેટલાક ગુજરાતી સાહિત્યકારો અને અને કવિઓ નો જન્મ થયો હતો ચાલો તેમને યાદ કરીયે.

” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ” લખનારા પારસી ગુજરાતી અરદેશર ખબરદાર નો જન્મ  આ મહિના માં થયો હતો.

જીવન અંજલિ તાજો મારુ જીવન અંજલિ થાજો” લખનારા કરસનદાસ માણેક  નો જન્મ પણ આજ મહિનામાં થયો હતો.

” બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું – નહિ તો જીવનનો રસ્તો હતો ઘર થી કબર સુધી ” લખનારા કવિ બેફામ એટલેકે બરકત વિરાણી ,

મૂછાળી માં તરીકે ઓળખાતા  અને આપણે બધાએ નાનપણ માં જે બાલ વાર્તાઓ અને બાળગીતો ની મઝા માણી તે ગિજુભાઈ બધેકા નો જન્મ પણ નવેમ્બર માંજ થયો હતો.

જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ” લખનારા કવિ બોટાદકર પણ આજ મહિના જન્મ્યા હતા.
આ ઉપરાંતનત દુલા ભાયા કાગ, ઠોઠ નિશાળીયો તરીકે જાણીતા બકુલ  ત્રિપાઠી,યુવા દિલ ના કવિ રમેશ પારેખ , આ ઉપરાંત મકરંદ દવે, કિશનસિંહ ચાવડા , નાનાલાલ ભટ્ટ દિલીપ રાણપુરા પણ આજ મહિનામાં જન્મ્યા હતા . આ આપણા સાહિત્યિક દિગ્ગ્જ્જો ને નમન કરીયે.

ગત અઠવાડિયે ગુજરાતી સમાજ ના સિનીએરો એ દિવાળી ની હોંશભેર ઉજવણી કરી હતી. સિનીએરોએ આ તહેવાર આપણી સઁસ્કૃતિ અને પરંપરા જાળવીને ભારે ઉત્સાહ થી કરી હતી. આ સાથે તેના થોડા ફોટા સામેલ છે

ISWA  દ્વાર યોજાયેલ દિવાળી મેલા માં ગુજરાતી સમાજે પોતાનું યોગદાન આપ્યું હતું. પર્થ ની અન્ય સંસ્થાઓ સાથે મળી ને પ્રીમિયર માર્ક મૅકગવાન ને આવકારી દિવાળી ની શુભેચ્છાઓ આપી હતી.

ઓસ્ટ્રેલિયા ની જાણવાજેવી વાતો ટૂંક માં જાણીયે તો એક જાણીતી સમાચાર એજન્સી  ના જણાવ્યા પ્રમાણે ૧૪ દિવસ ક્વૉરૅન્ટિને માં રહ્યાબાદ નોર્થ ટેરીટરી ના સેન્ટરે માંથી  હજારો  લોકો બિલ ચૂકવ્યા વગર જતા રહ્યા હતા.આ આંકડો ૬ મિલિયન ડોલર થી વધારે છે. ઓસ્ટ્રેલિયા એ T20  ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પ્રથમ વખત જીતી લીધી છે.

આપ સહુ ને ગુજરાતી સમાજ દવારા યોજાયેલ દિવાળી ડિનર માં ભાવ ભર્યું આમંત્રણ છે.

આ દિવાળી ડિનર માં સાંસ્કૃતિક કાર્યક્રમો – સાથે મળી ને આપણે દિલથી દિવાળી   કાર્યક્રમ ની ઉજવણી કરીશું.Please book your tickets online.

આપ નો
ધીરેશ શાહ
પ્રમુખ –
ગુજરાતી સમાજ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા

My Beloved Guajarati bhaio and baheno

I hope that everyone had a wonderful time during the festive season of Diwali and that you all enthusiastically celebrated and enjoyed all the traditions and rituals of the festival.

Our Traditions and rituals go a long way in establishing our culture, and it is said that literature from a particular Samaj is a mirror of the Samaj as it directly and indirectly reflects the samaj’s values and way of life.

The month of November has given us very famous poets and literary geniuses. Let’s celebrate and remember a few of their famous lines.

  • “Jya Jya vase Ek Gujarati, tya sadakal Gujarat” written by A Parsi Gujarati “Ardeshar Khabardar”.
  • “Jeevan Anjali Thajo Maru Jeevan Anjali thajo” Written by Karsandas Manek
  • “Befaam toy ketlu Thaki javu padyu,nahi to Jeevan no  rasto hato ghar thi kabar sudhi”- Beautifully written by poet Befaam a.k.a Barkat Virani.
  • “Janani ni jod sakhi nahi jade re lol”- Written by poet Botadkar.

Other genius born in the month of November are Bakul Tripathi known as “thoth nishalio” ,Dula Bhaya kag- Ramesh parekh known for romantic poems, makrand dave- Kishansinh Chavda-nanalal bhatt-Dilip Rampura and the list goes on. Let’s remember these geniuses and pay our tribute.

GSWA seniors celebrated Diwali with pomp and in style. The occasion celebrated with religious fervour and festive atmosphere. All enjoyed this occasion. Some photos are included.
GSWA represented and greeted premier Mark McGowan as part of community during Diwali mela celebrated by ISWA.

In other news, thousands didn’t pay for their quarantine lodging and boarding in a northern territory centre. Approximately 6.3 million Australian dollars need to be paid.
Australian men’s cricket team first time won the ICC men’s T20 Cricket world cup.

On behalf of GSWA committee I invite you all to join the GSWA Diwali dinner scheduled on 28th November. Please book the event and we will have lots of fun with cultural programs and mouth-watering food. Please book your tickets online.

Leave a Reply